કરંટ અફેર ટેસ્ટ - 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં ગુજરાતમાં નીચેનામાંથી "નરસિંહ મહેતા એવોર્ડ 2024" કોને એનાયત કરવામાં આવશે?
2) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા પ્રદેશમાં વિશ્વની સૌથી ઊંચી ટનલ શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું?
3) તાજેતરમાં ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

4) યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસએ જાહેરાત કરી કે નીચેનામાંથી ક્યું વર્ષ સૌથી ગરમ ગ્રહનો સૌથી ગરમ વર્ષ છે
5) ઈન્ડિયન કોમોડીટી એક્સચેન્જ (ICEX) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?
6) "ઈન્ડિયન નેવલ એકેડમી: ભારતમાં ક્યાં રાજ્યમાં આવેલી છે?
7) હાલમાં ક્યાં રાજ્યનાં "ખામતી ચાવલ (ચોખા) ને GI TAG મળ્યો?
8) "વિશ્વ ખોરાક સુરક્ષા દિવસ" (ફુડ સેફ્ટી ડે) ક્યારે મનાવવામાં આવે છે?
9) નીચેનામાંથી કઈ જગ્યાએ સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યુ?
10) હાલમાં કઈ યુનિવર્સીટીએ ૧૦૦ ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવાની જાહેરાત કરી?
11) તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીએ ૧૩૭ પ્રકાશવર્ષ દૂર રહેવા માટે યોગ્ય ક્ષેત્રમાં 'સુપર-અર્થ' ની શોધ કરી છે ?
12) ભારત અને રશિયા વચ્ચે વ્યાપારિક સંબંધોને વધારવા માટે રશિયન બિઝનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું?
13) તાજેતરમાં નીચેનામાંથી ભારતનું પ્રથમ સંવિધાન પાર્ક ક્યાં શહેરમાં શરૂ કરવામાં આવ્યુ છે?
14) ક્યો ખેલાડી ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૫૦ ટી૨૦ મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે?
15) તાજેતરમાં દિલ્લી સરકારના ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરાવમમાં આવી છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up