કરંટ અફેર ટેસ્ટ - 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં મહારાણી મંદિર સમાચારમાં હતું, તે ક્યાં આવેલું છે?
2) 01 ઑક્ટોબરથી ઓનલાઇન ગેમિંગ પર કેટલા ટકા (%) GST લાગુ થશે ?
3) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે અંડરવૉટર મેટ્રો ટ્રેન સર્વિસનું અનાવરણ કર્યું ?
4) નીચેનમાંથી કયો દેશ આફ્રિકાના ટોચના રોકાણકાર તરીકે ઉભરી આવ્યો છે?
5) સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ (SERB) દ્વારા PRISM પોર્ટલની સ્થાપના થઈ તેનું પૂરું નામ જણાવો.

6) તાજેતરમાં ઈટલી ખાતે "FIDE વિશ્વ જુનિયર રૈપીડ શરતંજ ચેમ્પિયનશિપ-૨૦૨૩" કોણે જીતી?
7) તાજેતરમાં કયા રાજયની સરકારે તેના પાઠયપુસ્તકોમાં ભારતની પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષિકા ‘ફાતિમા શેખ’ પર એક પાઠનો સમાવેશ કર્યો છે ?
8) તાજેતરમાં સ્વદેશી ટેક્નોલોજી ક્રૂઝ મિસાઈલ (ITCM) નું સફળ ઉડાન પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું?
9) તાજેતરમાં CoRover.ai દ્વારા ભારતનું પ્રથમ લાર્જ લેગ્વેજ મોડલ (LLM) ક્યું લોન્ચ કરવામાં આવ્યુ હતુ?
10) હિમાચલ પ્રદેશનાં સિરમૌર જિલ્લામાં ક્યાં સમુદાયને તાજેતરમાં અનુ.જનજાતિ નો દરજ્જો આપવામાં આવ્યો છે?
11) પૂર અંગે ડિજિટલ રિપોર્ટિંગ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

12) નીચેનામાંથી ગુજરાતનાં ક્યાં નાણામંત્રી દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યુ?
13) તાજેતરમાં તાઇવાન દેશે ભારતમાં તેનું ત્રીજું રાજદ્વારી કાર્યાલય ક્યાં ખોલવાની ઘોષણા કરી છે ?
14) તાજેતરમાં 20 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓનલાઈન બાળ યૌન શોષણની વિરુદ્ધમાં ‘ઓપરેશન મેઘચક્ર’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
15) તાજેતરમાં ડિસેમ્બર 2022માં કયા રાજયમાં સૌથી વધુ બેરોજગારી દર નોંધાયો છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up