કરંટ અફેર ટેસ્ટ - 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં કેન્દ્રીય કૃષી મંત્રાલયનો આંતરિક પ્રભાર કોણે આપવામાં આવ્યો છે?
2) હાલમાં "કરાઈવેટ્ટી પક્ષી અભ્યારણ્યંબે રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યુ છે તે ક્યાં રાજ્યમાં આવેલું છે?
3) "બ્લાવટનિક એવોર્ડ-૨૦૨૪" માં નીચેનામાંથી ક્યાં વૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
4) તાજેતરમાં પુરાતત્વવિદ્દોએ કયા દેશમાં વિશ્વની સૌથી જૂની જાણીતી ગુફા પેઈન્ટિંગ શોધી કાઢી હતી?
5) ભારતમાં હાલમાં કુલ કેટલા એલિફન્ટ કોરિડોર આવેલા છે?
6) તાજેતરમાં કયા દેશના ક્રિકેટર જ્ઞાનેન્દ્ર મલ્લાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી ?
7) તાજેતરમાં ગુજરાતની કઈ સંસ્થા દ્વારા કેન્સરની નવી દવા અંગે સંશોધન કરવામાં આવ્યું ?

8) નાણાકીય વર્ષ 2024-25 માટે ASSOCHAM ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
9) "વિશ્વ દુધ દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?
10) "સ્ટાર્ટઅપ ઈન્ડિયા" યોજના એવી સંસ્થાઓને લાગુ પડે છે કે જેનું વાર્ષિક ટર્નઓવર પાછલા કોઈપણ વર્ષ કરતા કેટલું વધું ન હોય?
11) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 5-G કલ્પનામાં નીચેના પૈકી શું સામેલ નથી ?
12) MCV (મીઝલ્સ કન્ટેનિંગ વેક્સિન) રસી શેનાં માટે અપાય છે?
13) ક્યાં રાજયમાં પેંગોલિન સંરક્ષણ પોજેક્ટ સફળ થયો છે?
14) તાજેતરમાં ઉત્તર પ્રદેશની પ્રથમ મહિલા પોલીસ કમિશ્નર કોણ બન્યું છે?
15) તાજેતરમાં સંરક્ષણ પર 12મી ભારત - મંગોલિયા સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) બેઠક ક્યાં યોજાઈ હતી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up