કરંટ અફેર ટેસ્ટ - 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કૃષી વિજ્ઞાન સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?
2) નીચેનામાંથી વિજેન્દ્ર સિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે?
3) હાલમાં નીચેનામાંથી કોના દ્વારા "ભારત સે ગ્રાફિક ડિઝાઈન કે લિયે પ્રેરનાએ" નામનૌં પુસ્તક લખ્યુ છે?
4) તાજેતરમાં ભારતીય નૌકાદળનાં ક્યાં જહાજોને સેવાવૃત્તિ કરવામાં આવ્યા હતા?
5) માનવીનાં મૃત્યુનું કારણ જાણવા શરીરનાં પરીક્ષણ અને વાઢકાપને શું કહેવામાં આવે છે?
6) ભારતનો સૌથી મોટો વિજ્ઞાન ઉત્સવ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો ?
7) કયા શહેરમાં જેલ દ્વારા નર્સરી પહેલ શરૂ કરવામાં આવી છે જયાં કેદીઓ સ્થાનિક બજાર માટે સુશોભન છોડની ખેતી કરે છે?
8) ભારત દ્વારા ક્યાં દેશમાંથી ૧૦૦ થી વધારે ચિત્તા લેવા માટેનો કરાર કર્યો છે?
9) 14 એપ્રિલના રોજ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની કેટલામી જયંતિ મનાવવામાં આવી?
10) તાજેતરમાં ભારત સરકારે મહિલાઓને કયા ક્ષેત્રમાં સશક્ત બનાવવા માટે “SWATI” પોર્ટલ લોન્ચ કર્યું છે?
11) હાલમાં ચર્ચીત “તાડોબા–અંધારી ટાઈગર રિઝર્વ” નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થિત છે?
12) તાજેતરમાં રમાયેલ FIFA અંન્ડર 17 વર્લ્ડ કપ કોણે જીત્યો છે?
13) Youth Co"Lab છટ્ઠી આવૃત્તિ ક્યાં શરૂ કરવામાં આવી હતી?
14) પોચમપલ્લી અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

15) વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ (WJP) દ્વારા રીલિઝ કરાયેલા 2024 ના રુલ ઓફ લૉ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન પર છે? 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up