બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઋચાઓના સમૂહને શું કહેવાય ?

2) આમુખમાં કરેલી જોગવાઈઓ ભારતને કેવો દેશ જાહેર કરે છે ?

3) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા’ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ? (કોન્સ્ટેબલ - 2015)
4) ગ્યાસુદ્દીન તુઘલક બાદ ગાદીએ આવનાર સુલતાન કોણ હતા ?

5) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)

6) ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? ( GPSC Class - 2 - 02/04/2017)

7) રાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?

8) નીચેનામાંથી ક્યાં રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
9) અમેરિકાના કિનારાના ટાપુઓને શું કહેવામાં આવે છે ?

10) ચૌલ કાલીન મૂર્તિકલામાં કઈ મૂર્તિ સર્વોત્તમ છે ?

11) સમાચારપત્રો 1821માં સંવાદ કૌમુદી (બંગાળી) 1822માં મિરાત ઉલ-અખબાર (ફારસી) કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?

12) સંઘ સરકાર અને રાજ્ય સકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદના ઉકેલની અંતિમ સત્તા કોની છે ?

13) રાજ્યમાં મંત્રીશ્રીઓનાં પગાર અને ભથ્થા કોન નક્કી કરે છે?
14) ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી હતી ?

15) નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up