બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી ક્યા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

2) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યાં હતાં ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

3) ભગતસિંહનો જન્મ ક્યા સ્થળે થયો હતો ?

4) અકબરના દરબારના નવ રત્નોમાં વિનોદી તુક્કાનો જનક તેમજ હાજર જવાબી જણાવો.

5) બંધારણ તૈયાર થવા કુલ કેટલો સમયગાળો થયો હતો ?

6) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)

7) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

8) રુદ્રમહાલય કઈ સદીમાં બનાવવામાં આવ્યો હતો ?

9) એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ક્યાં આવેલી છે ?

10) ભારતની બંધારણ સભા દ્વારા તા. ......... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

11) આપણા દેશથી લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?

12) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા ? (કોન્સ્ટેબલ - 2015)
13) ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે ?

14) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ INCના મુંબઈ અધિવેશનમાં ભારતના જુદા જુદા પ્રદેશોના કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ?

15) PIL (પી.આઈ.એલ.) શું છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up