બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે. ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)

2) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

3) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

4) વિક્ટોરીયા મેમોરીયલ ક્યાં આવેલું છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

5) વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું તેમજ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું કાર્ય કોણ કરે છે ?

6) ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ કોણ હતી ?

7) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના ક્યા ભાગમાં દર્શાવ્યા છે ?

8) દર - ઓ દીવાર યે હસરત ....... લખનાર કોણ હતા ?

9) નીચેના ક્યા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)

10) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતનાં વાઈસરોય કોણ હતા ? ( PSI GK - 4-3/5-3/2017)

11) ક્યા અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો ?

12) વેપાર કરવાનો પરવાનો મેળવવા માટે હોકિન્સ અને ટોમસ રો નામના અંગ્રેજ પ્રતિનિધિ કોના શાસન દરમિયાન ભારત આવ્યા હતા ?

13) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ કઈ જગ્યાએ થયું હતું ?

14) આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોરે કરી હતી ?

15) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી? (GPSC Class - 2 - 12/02/2017)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up