રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુરુ નાનકનો જન્મ કઈ સદીમાં થયો હતો ?

2) કેવા પ્રકારની લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે ?

3) સિંધુખીણ સંસ્કૃતિનું મોહેં-જો-દડો નગર ક્યાં આવેલું છે ?

4) રાજ્યમા આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ (ચાન્સેલર) કોણ હોય છે ?

5) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ?

6) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી?

7) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ?

8) લોકસભાના એકપણસત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા?

9) બંધારણ સંપૂર્ણપણે અમલમાં ક્યારે આવ્યું ?

10) શાહજહાંનો સમયકાળ પસંદ કરો.

11) દ્રવિડ શૈલીના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વાર અન્ય ક્યા નામે ઓળખાય છે ?

12) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણુક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે?

13) ક્યા દિવસે ભારતનો એક સ્વતંત્ર, સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઉદય થયો હતો ?

14) 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

15) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up