બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? ( GPSC પેપર - 1 - 2017)

2) લોકસભાના પ્રથમ સ્પીકર (Speaker) કોણ હતા? ( GPSC Class – 2 - 16/04/2017)

3) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

4) નીચેનામાંથી ક્યા 23 માં જૈન તીર્થંકર છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

5) ‘અમર ગુર્જર’નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

6) બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો? ( GPSC Class – 2 - 12/02/2017)

7) લોકસભાનાં ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?
8) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

9) ભીમ બેટકાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?

10) સાંસ્કૃતિક સમન્વયની સર્વગ્રાહી ભૂમિકાના સ્થાપક કોણ હતા ?

11) કેટલા દિવસની નોટીસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરના હોદ્દા પરથી દૂર કરી શકે છે ?

12) શાહબુદ્દીન ઘોરી કોની સામેના પરાજ્યને ભૂલી શક્યો ન હતો ?

13) લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે ?

14) ઈ.સ.1929માં કોની અધ્યક્ષતામાં કોંગ્રેસે લાહોર મુકામે એક અધિવેશન બોલાવ્યું હતું ?

15) મુઘલ વંશના બધા શાસકોમાં સહિષ્ણુ અને ઉદાર કોણ હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up