બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા ?

2) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

3) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના ક્યા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? (સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
4) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)

5) આર્ય સમાજે ધર્માંતર પામેલ હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?

6) ‘સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ આ સૂત્ર કોણે આપેલ હતું ? ( GPSC Class - 2 - 11/12/2016)

7) રોલેટ એક્ટ કઈ સાલમાં આવ્યો હતો ?

8) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? (PI પેપર - 2017)
9) વાસુદેવ બળવંત ફડકેનું અવસાન ક્યા સ્થળે થયું હતું ?

10) અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને શું કહેવાય ?

11) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે? (GPSC Class - 2 - 12/02/2017)
12) ભારતની સુપ્રિમ કોર્ટનું મુખ્ય સુત્ર ક્યું છે?
13) હિંદ સ્વરાજના લેખક કોણ છે ? (GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
14) સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ એટલે ક્યો યુગ ?

15) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up