કોમ્પ્યુટર ટેસ્ટ - 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઈ—કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસ ને ટૂંકમાં શું કહે છે ?

2) એમ.એસ. એકસેલ 2007 ની ફાઈલનું એક્ષટેન્શન ક્યું છે ?

3) MS word 2013 માં ઈન્સર્ટ કરેલ ટેબલની તમામ કોલમની પહોળાઈ એકસરખી કરવા માટે કયો વિકલ્પ છે ?

4) ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય ?

5) કમ્પ્યૂટરમાં ચોક્કસ પ્રકારના કાર્યો માટે બનેલા સોફટવેરને શું કહે છે ?

6) ફાઈલને એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવા યો કમાંડ વપરાશે ?

7) MS word માં પેજનું ડિફોલ્ટ ડાબી તરફનું માર્જીન કેટલું હોય છે ?

8) નીચેનામાંથી કયો પ્રોટોકોલ ઈન્ટરનેટનો માર્ગદર્શક viaisia tell ?

9) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્યિાને શું કહે છે ?

10) એક યુઝરમાં કાર્ય ચાલુ રાખીને બીજા યુઝરમાં કાર્ય કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો ?

11) RAM નું પૂરુંનામ શું છે ?

12) પાવરપોઈન્ટમાં શાનો ઉપયોગ માહિતીને યોગ્ય માળખાની રૂપરેખામાં સરળતાથી સમજી શકાય તેવા દશ્ય સ્વરૂપે દર્શાવવા થાય છે ?

13) XMLનું પૂરું નામ શું છે ?

14) MS-word માં લખેલ Comment ને on/off કરવા માટે View મેનુમાં કયો કમાંડ વપરાશે ?

15) કી–બોર્ડનો કેપ્સલોક ચાલુ હોય એ દરમિયાન કોઈ અક્ષરને shift કી સાથે દબાવીને ટાઈપ કરવામાં આવે તો તે ...........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up