કોમ્પ્યુટર ટેસ્ટ - 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મેનુબાર ને સક્રિય કરવા માટે કઈ કોમ્બીનેશન કી નો ઉપયોગ થશે ?

2) FSB (Front Side Bus) કયા હોય છે ?
3) MIPS નું પુરુ નામ જણાવો.
4) એકસેલમાં શાના વડે માહિતીનો રંગ તથા ઢબ દર્શાવી શકાય છે ?

5) "ડિફરન્સ એન્જીન" કમ્પ્યુટરની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ?

6) સ્ટીવ જોબ્સ કઈ કંપનીના પ્રણેતા છે ?

7) શરૂઆતમાં ARPA નેટમાં કેટલા નેટવર્ક એડ્રેસ આપી શકાયા હતા ?

8) કમ્પ્યૂટરમાં ફાઈલનો સંગ્રહ કયાં થાય છે ?

9) કમ્પ્યૂટર ગેમ બનાવવા માટે કઈ ભાષાનો વિકાસ કરવામાં આવ્યો હતો ?

10) CERN સંસ્થા કયાં આવેલી છે ?

11) એસેમ્બલી લેંગ્વેજમાં વપરાતું ટ્રાન્સલેટર કયા નામથી ઓળખાય છે ?

12) એકસેલમાં બનાવેલ માહિતીને એક જ ફિલ્ડ ઉપર ચોક્કસ માળખામાં ગોઠવવા માટે કયો વિકલ્પ છે ?

13) નીચેનામાંથી કયા પ્રકારના લેઆઉટ ધરાવતા કીબોર્ડ વપરાય છે ?

14) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિન્હ મૂકવામાં આવે છે?

15) LAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up