કોમ્પ્યુટર ટેસ્ટ - 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિન્ડોઝમાં "વર્ચુઅલ કી—બોર્ડ" કયા સબમેનુ માંથી મળશે ?

2) MS Word માં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલ માહિતીને સોર્ટીંગ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરશો ?

3) વિન્ડોઝમાં કયા સબમેનુમાં સાઉન્ડ રેકોર્ડર ઓપ્શન આવેલું છે ?

4) MS-excel માં બનાવેલ ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરોનું બનાવી શકાય ?

5) ઓપરેટિંગ સિસ્ટમ શું–શું સંચાલન કરે છે ?

6) પાવરપોઈન્ટમાં કેટલા પ્રકારના ડાયાગ્રામ દાખલ કરી રો શકાય છે ?

7) C, C++, JAVA વગેરે કયા પ્રકારની લેંગ્વેજ છે ?

8) એકસેલમાં સેલ B1 થી B4 સુધીનો સરવાળો મેળવવા કયું ફંકશન યોગ્ય છે ?

9) હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે?

10) CD−R ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

11) કમ્પ્યૂટરમાં તેની સાથે જોડાયેલ દરેક હાર્ડવેરની માહિતી કયાં સંગ્રહિત હોય છે ?

12) એકસેલમાં એક શીટમાં કુલ કેટલા ખાનાં હોય છે ?

13) SMPS ના પૂર્ણનામમાંથી કયો શબ્દ AC કરંટને DCમાં બદલાવની પ્રક્રિયા સૂચવે છે ?

14) LAN અને WAN વચ્ચેનો મુખ્ય તફાવત શો છે ?

15) વિન્ડોઝમાં "વિન્ડોઝ મીડીયા પ્લેયર" કયા સબમેનુમાંથી મળશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up