કોમ્પ્યુટર ટેસ્ટ - 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

2) Symbol માટે કયા મેનુમાં જશો ?

3) નીચેનામાંથી કોમ્પ્યુટની ઝડપ માપવામાં માટેનો એકમ ક્યો છે?
4) વિન્ડોઝમાં નવું યુઝર અકાઉન્ટ બનાવવા કઈ સવગડ છે ?

5) એકસેલમાં પાંચમી કોલમ અને સાતમી રોનું સેલ એડ્રેસ શું છે ?

6) એક જ બીલ્ડીંગ કે ઓફિસમાં કયું નેટવર્ક રચાશે ?

7) ઈ-મેઈલમાં CC નું પૂરુંનામ શું છે ?

8) ઈનપુટ અને આઉટપુટ ડિવાઈસ વચ્ચે શું આવેલું હોય છે ?

9) કી બોર્ડ પર પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી બાજુએ આલ્ફાબેટ કીનો ક્રમ કયો સાચો છે ?

10) કમ્પયૂટરને ઓપરેટ કરવા તેમા શું હોવું જરૂરી છે ?

11) DAN નું ફુલફોર્મ જણાવો.

12) ટ્રેકબોલ વાળા માઉસને કેવું માઉસ કહેવાય છે ?

13) ઈન્ટરનેટમાં વેબપેજ ને રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે ?

14) ઈ-મેઈલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જૂદું પાડવામાં આવે છે ?

15) સ્ટાર્ટમેનુંમા ડિસ્ક કિલનઅપનો વિકલ્પ કયા મેનુમાં જોવા મળશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up