કોમ્પ્યુટર ટેસ્ટ - 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

2) "એપલ"ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું ?

3) કઈ મેમરી મેગ્નેટીક સ્વરૂપમાં નથી ?

4) દરેક મોડેલના કમ્પ્યૂટરમાં શું કોમન હોય છે ?

5) વિન્ડોઝમાં ઈન્સ્ટોલ કરેલ પ્રોગ્રાન્સને દૂર કરવા કન્ટ્રોલ પેનલનો કયો વિકલ્પ ઉપયોગમાં લેશો ?

6) નેટવર્કમાં અલગ અલગ ડેટા ચેનલને એક જ પાથમાં જોડનાર ડિવાઈસ કયું છે ?

7) MS-word માં Cut અને COPY કરેલ માહિતી કયાં સંગ્રહાય છે ?

8) કૃત્રિમ બુધ્ધિનો ઉપયોગ કઈ પેઢીનાં કોમ્પ્યુટરમાં થાય છે?
9) વિન્ડોઝમાં ટૂલબાર ને દેખાડવા મેનુમાં જશો ?

10) ડોટ મેટ્રીકસ પ્રિન્ટરની કવોલીટી શેમાં મપાય છે ?

11) IP એડ્રેસને કઈ ભાષામાં રજૂ કરવામાં આવે છે ?

12) MS-word 2013 માં editing નામ નો વિકલ્પ કયા મેનુંમા આવે છે ?

13) પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કોને ઓળખવામાં આવે છે?
14) વિન્ડોઝમાં આઈકોનને કયા પ્રકારે ગોઠવવામાં આવે છે ?

15) QWERTY કોની સાથે જોડાયેલ શબ્દ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up