કોમ્પ્યુટર ટેસ્ટ - 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સોફ્ટવેર અને હાર્ડવેર (ચીપ) એક નાનકડા કમ્પ્યૂટર જેવું કાર્ય કરે તેને શું કહે છે ?

2) MS-word માં Rulerbar નો ઉપયોગ .........

3) નીચેનામાંથી કયું પોઈન્ટીંગ ડિવાઈસ છે ?

4) વિન્ડોઝમાં સ્ક્રીનના બેકગ્રાઉન્ડ ને શું કહે છે ?

5) Text ને Copy કે Cut કરીને Paste કરવાની શોર્ટકટ કી .............

6) નીચેનામાંથી કઈ "OS" વિન્ડોઝની નથી?

7) નીચેનામાંથી કયો ROM નો પ્રકાર નથી ?

8) ડેટામાંથી માહિતીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

9) ટાસ્કબારના નોટફિકેશન એરિયાનું બીજુનામ કયું છે ?

10) Go to માટે MS word માં Ctrl + G સિવાયની કઈ કી શોર્ટકટ તરીકે વપરાય છે ?

11) FORTRAN ભાષા કોણે વિકસાવી ?

12) MS-Word નીચેનામાંથી કયો વિકલ્પ Insert મેનુમાં નથી હોતો ?

13) એકસેલમાં એક કરતા વધુ સેલને ભેગા કરી એક જ સેલમાં ફેરવી નાખવા માટે કયો વિકલ્પ છે ?

14) સોફટવેરના પ્રકાર એસેમ્બલરનું કાર્ય શું હોય છે ?

15) Who developed the PHP programming language ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up