કોમ્પ્યુટર ટેસ્ટ - 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?

2) નીચેનામાંથી કયો ઓપ્શન શટડાઉન માં નથી આવતો ?

3) MS-word 2013 માં Screenshot નામનો વિકલ્પ Insert મેનના કયા વિકલ્પમાં જોવા મળે છે ?

4) MS Power Pointમાં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

5) નીચેનામાંથી કયો કમ્પ્યૂટરનો Utility પ્રોગ્રામ નથી ?

6) વિન્ડોઝમાં 'પાવર ઓપ્શન' કઈ સગવડમાં જોવા મળશે ?

7) એકસેલમાં ફૉર્મ્યુલા બારમાં ડાબી તરફના નાના હિસ્સાને શું કહે છે ?

8) MS wordમાં Tableમાં વધુમાં વધુ કેટલી કોલમ રાખી શકાય છે ?

9) નીચેનામાંથી કયા ડિવાઈસમાં લેસર કિરણોનો ઉપયોગ થતો નથી ?

10) 1 કિલોબાઈટમાં બિટની સંખ્યા કેટલી હોય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

11) એકસેલમાં ત્રીજી કોલમ અને ચોથી રો ના સેલ એડ્રેસને શું કહેશો ?

12) ATM કાર્ડ અને ચેક પર લખેલ માહિતી કયા પ્રકારની ઈન્દથી છપાય ?

13) એકસેલમાં Shift + Alt + ← નો ઉપયોગ શું ?

14) BCD એટલે શું ?

15) મગજની જેમ કર્ય કરતું અને સૌથી ઝડપી કોમ્પ્યુટર ક્યાં પ્રકારનું છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up