કોમ્પ્યુટર ટેસ્ટ - 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક મેઈલ કેટલા લોકોને એક સાથે મોકલી શકાય ?

2) નીચેનામાંથી કયુ અલગ પડે છે ?

3) નીચેનામાંથી કોની મદદથી એકસેલમાં ડેટા પર વિશેષ પ્રક્રિયા કરી વિશ્લેષણ કરી શકાય ?
4) MS-word માં Border & Shading ઓપ્શન કયા મેનુંમાં છે ?

5) MS-excel માં બનાવેલ ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરોનું બનાવી શકાય ?

6) .com, .edu, .org એ શેના પ્રકાર છે ?

7) DropCap ના પ્રથમ મોટા અક્ષરને પેજના માર્જીનમાં દર્શાવવામાં માટે કયો વિકલ્પ પસંદ કરશો ?

8) નીચેનામાંથી કઈ 'OS' embeded OS નથી ?

9) ફાયરવોલ શું કાર્ય કરે છે ?

10) નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટાર્ટમેનુના Accessories માં નથી આવતો ?

11) માઉસની કલીક કેટલી વખત પ્રેસ કરવાથી આખો પેરેગ્રાફ સિલેકટ થશે ?

12) કયો વિકલ્પ માત્ર સ્લાઈડના એનિમેશન માટે જ વપરાય છે ?

13) MS-word 2013 માં page ને બોર્ડર આપવા માટે કયા મેનુંમાં જશો ?

14) નીચેના માંથી કયું સાધન ડિજીટલ ડેટાને એનેલોગમાં રૂપાંતર કરે છે ?

15) વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર ક્યું હતુ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up