કોમ્પ્યુટર ટેસ્ટ - 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

2) MS-DOS માં ફોલ્ડર, સબફોલ્ડર સાથે બધી જ ફાઈલ્સ ડિલીટ કરવી હોય તો કયો કમાંડ છે ?

3) પાવરપોઈન્ટમાં બનાવેલ સ્લાઈડમાં સુધારા વધારા કરવા માટે તેને કયા પ્રકારનું વ્યૂ માં જોવી જોઈએ ?

4) નીચેનામાંથી કઈ કી ''રીટર્ન કી'' તરીકે ઓળખાય છે ?

5) એકસેલમાં કોલમની હાઈટ અને વિદ્ઘ વધારવા કયા મેનુમા જશો ?

6) જે ફોલ્ડરમાં સબ ફોલ્ડર હોય તેને કયા પ્રકારનું ફોલ્ડર કહે છે ?

7) હાર્ડવેર તથા એપ્લિકેશન સોફટવેર ને જોડવાનું કાર્ય કોણ કરે છે ?

8) HTML ટેગમાં કયા ચિહ્નો વપરાય છે ?

9) વિન્ડોઝ ટાઈટલબારમાં ક્યું બટન જોવા મળે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

10) નીચેનામાંથી કયા પ્રકારના લે—આઉટ કીબોર્ડ વાળુ નથી મળતું ?

11) એકસેલમાં આલેખમાં ડેટા શ્રેણીનું નામ, કેટેગરી નામ, કિંમત, ટકાવારી દર્શાવવા ચાર્ટ ઓપ્શનમાં કયો વિકલ્પ છે ?

12) નીચેનામાંથી શાનો ઉપયોગ ડેટા એનાલીસીસ માટે થાય છે ?

13) ઈલેકટ્રોન ગન નો ઉપયોગ કયા મોનીટરમાં થાય છે ?

14) MS-word માં Line Spacing નાં exactly નામના વિકલ્પમાં Default Line spacing કેટલી હોય છે.

15) Recyle bin નો ઉપયોગ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up