કોમ્પ્યુટર ટેસ્ટ - 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયા પ્રકારનું ઈન્ટરનેટ જોડાણ ટેલીફોન લાઈન વાપરે છે ?

2) નીચેનામાંથી કયું ડેટાબેઝનું ઘટક છે ?

3) નેટવર્ક વડે શું Share કરી શકાય છે ?

4) નીચેનામાંથી ફાઈલ/ફોલ્ડરનો કયો વ્યૂ તમારી ફાઈલની વિસ્તૃત જાણકારી જેમ કે, નામ, પ્રકાર, કદ (સાઈઝ), અને છેલ્લે કરેલ મોડિફીકેશનની તારીખ વિગેરે જણાવે છે ?

5) windows XP માં XP નું પૂરું નામ શું છે ?

6) દુનિયાનું સૌપ્રથમ સુપર કોમ્યુટર ક્યું હતું?
7) વર્ડ પેડમાં Tab ......... માં આવેલું હોય છે.

8) વિન્ડોઝના ડેસ્કટોપ પર શું જોવા મળે છે ?

9) DVD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?

10) HTML ભાષા કોણે વિકસાવી હતી ?

11) નીચેનામાંથી કયો Keyboard નો પ્રકાર ઈન્ડીક ઈનપુટ સોફટવેરમાં જોવા નથી મળતો ?

12) વિન્ડોઝમાં બનાવેલ ફાઈલ પૂર્ણ નિર્ધારિત રીતે કયાં સેવ થાય છે ?

13) WANનું પુરૂનામ લખો. ( કોન્સ્ટેબલ - 23/10/2016)

14) Pizap એ ક્યા પ્રકારનો સોફટવેર છે ?

15) કમ્પ્યૂટર સ્ક્રીન પરના અસંખ્ય નાના ટપકાઓને શું કહે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up