કોમ્પ્યુટર ટેસ્ટ - 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોમ્પ્યુટર અને અન્ય સાધનો “UPS ” સાથે જોડવામાં આવે છે. “UPS ” નું આખું નામ શું છે? ( GPSC Class - 2 - 18/03/2017)

2) નીચેનામાંથી કોની મદદથી એકસેલમાં ડેટા પર વિશેષ પ્રક્રિયા કરી વિશ્લેષણ કરી શકાય ?
3) આવેલ ઈ-મેઈલને અન્યત્ર મોકલવાની પ્રક્રિયા એટલે ...... ?
4) કયા પ્રકારની મેમરીમાં કમ્પ્યૂટર બનાવતી વખતે જ ડેટા સંગ્રહ કરી દેવામાં આવે છે ?

5) કયા પ્રોટોકોલ વડે વેબ કલાયન્ટ ને સર્વર સાથે જોડવામાં આવે છે ?

6) નીચેનામાંથી કયું ડિવાઈસ 'પેન્ટિયમ' (Pentium) નામથી પણ વેચાય છે ?
7) નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

8) "B" Tag સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે ? (GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
9) સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટીંગ કયા પ્રિન્ટર વડે કરી શકાય ?

10) MS word 2007 માં Table વધુમાં વધુ કેટલી કોલમ રાખી શકાય ?
11) કોમ્પ્યૂટર Print Preview (પ્રીન્ટ પ્રીવ્યુ) કમાન્ડ કયારે આપવામાં આવે છે ?
12) વર્ડપેડમાં કર્સર હોય ત્યાં સમય/તારીખ લખવા માટે કયાં મેનુમાં જશો ?

13) સ્લાઈડ વિશે વધારાની માહિતી કે કોમેન્ટ લખવા અને જોવા કયા પ્રકારનો 'View' વપરાય છે ?
14) કોમ્પ્યુટર શરૂ થતા આપમેળે સક્રિય થતો વાઈરસ ક્યો છે?
15) નીચેનામાંથી 'IP' નું પૂરુ નામ શું છે ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up