ગુજરાતી વ્યારકણ ટેસ્ટ - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “અલ્લડ”

2) 'વાજિની'નો સમાનાર્થી શબ્દ કયો છે ?

3) કહેવતનો અર્થ જણાવો : “એક એક કોદરે કાળ જાય”

4) લેખન-રૂઢિ અને ભાષાશુદ્ધિની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. કબાટમાં પુસ્તક યા કાગળ મૂક્યા નથી.
2. મેં એ યાદી કે ઠરાવ વાંચ્યાં નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

5) નીચે પૈકી કયો દંન્દ્ર સમાસનો પેટાપ્રકાર નથી ?

6) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“સૂતો રવિ જલધિ માંહી લપાઈ રાતો”

7) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘કરેલા ઉપકારને જાણનાર’

8) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “ફુજ”

9) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

10) સંધિ છોડો : ‘અચ્છેર’

11) છંદ ઓળખો : “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી”.

12) છંદના પ્રકાર અને ઉદાહરણ વિષે નીચે પૈકી કયું/ કયાં જોડકું / જોડકાં સાચું / સાચાં છે ?

1. શિખરિણી - પ્રભા, કીર્તિ, કાંતિ, ધન, વિભવ, સર્વસ્વ, જનના!
2. મંદાક્રાન્તા દિલે દિલ મલાવવા દિલથી બૂમ પાડી હતી!
3. વસંતતિલકા - હો મંજરી અગર કંકર કે વિહંગ.
4. ઉપેન્દ્રવજા - પરમ વિમલ શોભા ચંદ્રિકાની વિરાજે.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

13) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

14) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘જાણી ન શકાય એવું’

15) ગુજરાતી વ્યાકરણ (સમાસ) : કયા સમાસમાં પૂર્વપદની ઉત્તરપદમાં દ્વિરુક્તિ થતી હોય છે?

16) ગુજરાતી ભાષાનો આ કયો છંદ છે ?

ખલાસી ! બચાવો, અરે કોઈ આવો
દયા સિંધુ! આવું, શિશુ સાથ લાવું.

17) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. આકારો x જાકારો
2. જાકારો x આવકારો
3. મિત્ર x અરાતિ
4. અરાતિ x દોસ્તાર

18) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. લાલ ઘોડીએ ચડવું - લગ્ન લેવા
2. દિન ફરી જવો - ભાગ્યદશા બદલાવી
૩. બરડો ભારે થવો - માર ખાવાનાં લક્ષણ બતાવવાં
4. હાડકાં વળવાં - શરીરનો બાંધો સારો થવો

19) સંધિ જોડો : “ઉત્ + હાર”

20) નીચે આપેલી સંધિ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ત્રિ + અંબક = ત્ર્યંબક
2. શ્રી + ઈશ = શ્રીઈશ
3. ઉપરિ + ઉક્ત = ઉપર્યુક્ત
4. મુચ્ + ત = મુક્ત


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up