ગુજરાતી વ્યારકણ ટેસ્ટ - 08

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ, હૃદે ન ફૂલી રાધિકા ભમર કનૈયોલાલ.'

2) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વ્યષ્ટિ X સમષ્ટિ
2. ધનવાન X નિધન
3. સંદિગ્ધ X વિદગ્ધ
4. ફળદ્રુપ x ઊખર

3) જોડણીની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તું આ વાટકીમાંનું બધું દુધ પી જાય.
2. રવિન્દ્રનાથે આ કવીતા લખી હતી.
3. કાલે અમે દ્રારકા જવાના છીએ.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

4) ખરી જોડણી ઓળખો.

5) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અતરાપી, ત્રાહિત, અજાણ્યું, પરાયું
2. વિધુ, સુધાંશુ, મયંદ, મૃગાંક
3. શર્વરી, વિભાવરી, રજનીકાંત, સરિતા
4. મહેમાન, પરોણો, પ્રાધુણ, અતિથિ

6) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : ”ન્યૂનતા”

7) ગુજરાતી ભાષામાં ‘ઉપમાન’ એટલે શું?

8) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. દન્ત + ઓષ્ઠ = દન્તૌષ્ઠ
2. અધર + ઓષ્ઠ = અધરૌષ્ઠ
3. અધર + ઓષ્ઠ = અધરોષ્ઠ
4. દન્ત + ઓષ્ઠ = દન્તોષ્ઠ

9) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરૂદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. નિજાનંદ X પરમાનંદ
2. સંપન્ન x વિપન્ન
3. વિબુદ્ધ x સુષુપ્ત
4. વિભાજક X સંયોજક

10) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

11) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“રવિવારે રજા તોયે, બીજા દિની બીક લાગે;
તેથી મને શનિવાર, રવિથીયે ભાવે છે.”

12) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. સિતેતર - પંચમી તત્પુરુષ
2. પ્રીત્યર્થે - ચતુર્થી તત્પુરુષ
3. રાજયક્ષ્મા - ષષ્ઠી તત્પુરુષ
4. ઈશ્વરનિર્મિત - દ્વિતીયા તત્પુરુષ

13) છંદ ઓળખો : “ચાંદો ખરતો નભથી હું લાવી”

14) સંધિ છોડો : “સંસ્મરણ”

15) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “વાંક”

16) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

17) અલંકાર ઓળખો :

ઉપમેય એટલે શું?

18) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : ”નિરૂદેશ”

19) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરૂદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. સંધિવિગ્રહ
2. સમાસ વિગ્રહ
3. વિધિ સંનિધિ
4. શ્રમજીવી X આળસુ

20) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકારના પ્રકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. “કાયા કંચન સમી બચપણથી દીકરા માએ જે ઘણી સંભાળી.”
2. “મારા જીવનની વાડીમાં ફૂલો ખિલતાં, એ તો દુઃખો કેરા તડકા નિત્યે ઝીલતાં.’
3. “આ આત્મા એક દિન લેવાશે, એ રાખ્યો કોઈનો નહીં રહેશે, હે..તારી ભાડાની કોટડી ખાલી થશે.”
4. “તારી જેવી એક તું જ હે જનની!”


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up