GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
જાહેરાત ક્રમાંક: 21/202223 – Account Officer Class – 1 ની તા.05/02/2023 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key અને ત્યાર બાદ મંડળ દ્વારા Final Answer Key પણ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે.
Comments (0)