GPSC | પરીક્ષાની તારીખ જાહેર

Updated : 18, May 2024

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક/મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે. 

મદદનીશ નિયામક (રસાયણ જૂથ), વર્ગ-૧ (CBRT)

આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા), વર્ગ-૨(CBRT)

સાયન્ટિફિક ઓફિસર (રસાયણ જૂથ), વર્ગ-૨(OMR)

મત્સ્યોસોગ અધિક્ષક (તાંત્રિક), વર્ગ-૨(CBRT)

નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક), ગુ.ઔ.સે., વર્ગ-૧ (CBRT)

ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૧ (ન.જ.સં.પા.પુ. & ક. વિ) (CBRT)

અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૩ (GWRDC) (OMR)

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ (GWRDC) (OMR)

વધુ માહીતી માટે નીચે આપેલ લીંગ પર ક્લીક કરો.

જાણો પરીક્ષાનો કાર્યક્રમ : Click Here

 

Tags :

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up