CCE : પરીક્ષા માટે ધ્યાનમાં...
Last Updated :15, Sep 2026
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરિક્ષા જેવી કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત વર્ગ ૧ તથા ૨ ની તમામ પરીક્ષા માટે ઉપયોગી.
પ્રીલીમ અને મુખ્ય પરીક્ષા, તેમજ સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરી ક્લાર્ક (રેવન્યુ), સંશોધન અધિકારી, સબ રજીસ્ટ્રાર, સમાજ કલ્યાણ નિરિક્ષક, એ.ટી.ડી.ઓ. (A.T.D.O.), આંકડા મદદનીશ, નાગરિક પુરવઠા નિગમ આસિસ્ટન્ટ ડેપો મેનેજર, ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર, પી.એસ.આઈ. પોલીસ કોન્સ્ટેબલ, તલાટે કમ મંત્રી, જુનીયર ક્લાર્ક વગેરે જેવી વર્ગ- ૩ ની તમામ પરીક્ષા માટે ખુબ ઉપયોગી ટેસ્ટનો સમાવેશ અહીં કરવામાં આવેલ છે. જે સંપૂર્ણ "ફ્રી" છે.
સોમવાર |
👉 ભારતનું બંધારણ / જાહેર વહીવટ👉 પંચાયતી રાજ અને અને સમિતિઓ |
મંગળવાર |
👉 કરન્ટ અફેર્સ / ગુજરાત પાક્ષીક👉 કોમ્પ્યુટર (પાયાથી) |
બુધવાર |
👉 ઈતિહાસ (ગુજરાત / ભારત)👉 ભુગોળ (ગુજરાત / ભારત) |
ગુરૂવાર |
👉 ભારતની અર્થવ્યવસ્થા અને GST👉 કલા, સાં.વારસો |
શુક્રવાર |
👉 ગુજરાતી વ્યાકરણ👉 અંગ્રેજી વ્યાકરણ |
શનિવાર |
👉 વિજ્ઞાન અને ટેકનોલોજી👉 ગણીત અને રીઝનીંગ |
રવિવાર |
👉 જનરલ નોલેજ (Mix) |
Comments (0)