GPSC | Oral and Maxillofacial Surgery Question & Final Answer (Advt no: 3/202021) (Exam : 22/02/2024)

Updated : 29, Jun 2024

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર.

જાહેરાત ક્રમાંક: 03/202021 – Professor, Oral and Maxillofacial Surgery, Class-1 ની તા.22/02/2024 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key અને ત્યાર બાદ મંડળ દ્વારા Final Answer Key પણ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે.

મીત્રો અહીં ત્રણેય પરીક્ષા એક જ તારીખે લેવામાં આવેલ હતી તેથી General Studies (GS) નાં 1 - 100 Question સમાન જ રહેશે. જેની નોંધ લેવી.

Final Answer Key : Click Here

Provisional Answer Key : Click Here

Official Notification : Click Here

Official Website : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up