ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી 2024
સંસ્થાનું નામ:: ગુજરાત જાહેર સેવા આયોગ
ટોટલ પોસ્ટ: 2000
More Detailsજામનગર મહાનગરપાલિકા એ તાજેતરમાં ફાયરમેન કમ ડ્રાઈવર (પુરુષ) ની 38 ખાલી જગ્યાઓ ભરવા માટે એક નોટિસ બહાર પાડી છે. જેમાં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી વિશેની સંપૂર્ણ વિગતો જેમ કે શેક્ષણિક લાયકાત , વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે બધી માહિતી નીચે આપેલી છે. જો તમને આ માહિતી ગમે તો તમારા મિત્ર ને શેર કરવાનું ભૂલતા નહિ.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 | જોબની શોર્ટ માહિતી |
---|---|
સંસ્થાનું નામ: | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ: | ફાયરમેન કમ ડ્રાઈવર (પુરુષ) |
પોસ્ટની સંખ્યા: | 38 |
શૈક્ષણિક લાયકાત: | 12 + ડિપ્લોમા / આઈ.ટી.આઈ. |
જોબ લોકેશન: | જામનગર |
નોકરીનો હોદ્દો: | ફાયરમેન કમ ડ્રાઈવર |
પોસ્ટ અને ખાલી જગ્યાઓની વિગતો:
જે અરજદારો ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજી કરી રહ્યા છે, તે માન્ય બોર્ડ/યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટ માંથી 12 + ડિપ્લોમા / આઈ.ટી.આઈ. પૂર્ણ કરેલ હોવું જોઈએ. (વધુ વિગતો માટે કૃપા કરીને ઓફિશ્યિલ નોટિફિકેશન જોવો )
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ હોવી જોઈએ.
ઉંમરમાં છૂટછાટ સરકાર દ્વારા જારી કરાયેલા ધોરણો અને આદેશો અનુસાર નક્કી કરવામાં આવશે.
પસંદ કરાયેલા ઉમેદવારોને 26000 /- નો પગાર દર મહિને અને જામનગર મહાનગરપાલિકા પોલિસી પરિપત્રો મુજબ અન્ય લાભો.
આ ભરતી માટે ફોર્મ ભરેલા ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે.
https://www.mcjamnagar.com/information/recruitment.aspx
સંસ્થાનું નામ:: વડોદરા મ્યુનિસિપલ કોર્પોર્રેશન
જોબ લોકેશન: વડોદરા
શૈક્ષણિક લાયકાત: 12 + ડિપ્લોમા / આઈ.ટી.આઈ. , અન્ય
નોકરીનો હોદ્દો: Apprentice (એપ્રેન્ટીસ)
ટોટલ પોસ્ટ: 50
સંસ્થાનું નામ:: ગુજરાત ગૌઁણ સેવા પસંદગી મંડળ
જોબ લોકેશન: ભાવનગર , ગાંધીનગર , રાજકોટ , વડોદરા , અમદાવાદ
શૈક્ષણિક લાયકાત: 12 + ડિપ્લોમા / આઈ.ટી.આઈ.
નોકરીનો હોદ્દો: પ્રક્રિયા સહાયક , મદદનીશ બાઈન્ડર , મદદનીશ મશીનમેન , નકલ ધારક , ડેસ્કટૉપ પબ્લિશિંગ ઑપરેટર
ટોટલ પોસ્ટ: 154
Comments (0)