મહેસુલ તલાટી : પરીક્ષાની...
Last Updated :16, Sep 2025
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક : ૩૦૧/૨૦૨૫-૨૬, “મહેસૂલ તલાટી વર્ગ-૩”ની તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) ઉમેદવારોને તા.૦૪-૦૯-૨૦૨૫ના રોજ ૧૭-૦૦ કલાકથી ડાઉનલોડ કરવા જણાવેલ છે.
સદરહુ બાબતમાં અમુક પરીક્ષા કેન્દ્રના સરનામામાં અપૂર્તતા જણાઈ આવેલ છે. જેમાં પૂર્તતા સાથેના સરનામા નીચે મુજબ છે. જે ધ્યાને લેવા નીચે મુજબના પરીક્ષા કેન્દ્રના ઉમેદવારોને જણાવવામાં આવે છે.
ઉપરાંત, તાપી જિલ્લા વહિવટી તંત્ર તરફથી મળેલ રજૂઆત ધ્યાને લેતા નીચે મુજબના કોષ્ટકના કોલમ-૨માં દર્શાવેલ પેટાકેન્દ્રના સ્થાને કોલમ-૩ મુજબના પેટાકેન્દ્ર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.
ઉપર્યુક્ત બાબતે કોઇપણ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ અથવા રૂબરૂ કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.
-------------------------------
-------------------------------
-------------------------------------
Comments (0)