ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પ્રતિક્ષા યાદી જાહેર

Updated : 08, Jul 2024

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર.

જુનિયર ક્લાર્ક (હિસાબી / વહીવટી)

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન ક્રમાંક:-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીફુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને તા ૧૭- ૧૦-૨૦૨૩ ના રોજ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ, તા ૧૯-૦૧-૨૦૨૪ ના રોજ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ) તથા તા ૨૬-૦૨-૨૦૨૪ ના રોજ સેકન્ડ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ(સેકન્ડ વેઇટીંગ લીસ્ટ) મંડળ ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.

Waiting List : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up