GPSC Assistant Charity Commissioner Final Answer Key (Advt No. 125/2024-25)
Last Updated :23, Aug 2025
Juniortest.com પર થી તમે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા ધોરણ 9 નાં પાઠ્યપુસ્તકની PDF તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અહીં GCERT બોર્ડના પાઠ્યપુસ્તકોની pdf આપવામાં આવી છે. જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
આ વેબસાઈટ પરથી (Juniortest.com) પર ધોરણ 8 થી 12 સુધીના કે જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે, CCE, LRD, ગુજરાતની મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતી પરીક્ષા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વગેરે દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી રહેશે.
વધુમાં, આ વેબસાઈટ પરથી તાજેતરનાં બનાવો, વર્ણાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અગત્યનાં ટોપીક, Daily Test અને Mock Test પણ દરરોજ Uplord થતી હોય છે.
તમારે સંબધિત ટોપીકની કોઈ જાણકારી જોઈએ છે પણ તમને મળી નથી રહી તો તે જાણકારી મેળવવા માટે અમને કમેંટ કરી જણાવી શકો છો.
ધોરણ ૯ નાં પાઠ્યપુસ્તકની PDF ડાઉનલોર્ડ કરવા માટે નીચે આપેલ વિષયો પર ક્લીક કરો. અને ત્યારબાદ "Download" બટન પર ક્લીક કરો.
Comments (0)