GPSC દ્વારા Interview Programme જાહેર (19/04/2025)
Last Updated :19, Apr 2025
આથી જાણ કરવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૪ નાં રોજ(૧) ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, (૨) આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ, (૩)સીસ્ટમ એનાલીસ્ટ, (૪) ગાર્ડન સુપરવાઈઝર, (૫)વેટરનરી ઓફિસર, (૬) ગાર્ડન આસીસ્ટન્ટ, (૭) ટેકનીકલ આસીસ્ટન્ટ(લાઈબ્રેરી) અને (૮) આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન આમ કુલ-૦૮ સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે અન્વયે ઉક્ત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઈ રજૂઆત હોય તો તે તા.૦૫/૦૭/૨૦૨૪ સુધીમાં આધારપુરાવા સાથે નિયત નમુનામાં (નમુનો વેબસાઈટ પર છે) રૂબરૂમાં મહેકમ શાખા, રાજકોટ મહાનગરપાલિકા ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે.
ખાસ નોંધ :-નીચે આપેલ લીક જોતા પહેલા વિદ્યાર્થીઓનો Application ID / Set No તથા Date Of Birth ની જરૂર પડશે. જેથી સાથે રાખવો.
Comments (0)