GPSC : ગુજરાત ઈનજેરી સેવા (સિવિલ) ની...
Last Updated :15, Oct 2025
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૨૭/૨૦૨૪૨૫, “પ્રોબેશન ઑફિસર”, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૧૨/૧૦/૨૦૨૫ના રોજ CBRT-Computer based response Test પદ્ધતિથી યોજવામાં આવેલ હતી. આ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામા આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રીસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શક્શે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.
લિંક : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html
પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની/Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા/સૂચન દરમ્યાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે.
--------------------------------------
▪️ GSSSB Official Notification (pdf) : Click Here
▪️ GSSSB Official Website : Click Here
---------------------------------------------
Comments (0)