GPSC Semi Direct Mains Exams Question Paper
Last Updated :03, Dec 2024
જાહેરાત ક્રમાંક: Advt no: 52/202324, Senior Scientific Assistant, Class-3, (GWRDC) ની તા.07/07/2024 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને પ્રોવિઝન્લ આન્સર- કી માં આવેલ જોઈ શકાશે. અને જો ઉમેદવારને આ Provisional Answer Key માં વાંધા-સુચનો હોય તો મંડળ દ્વારા આપવામાં આવેલ નિયત નમૂનામાં પુરાવા સાથે રજુ કરવાનાં રહેશે.
Comments (0)