Superintendent of Fisheries , Class-2, (Advt No.66/202324)ની તા.૧૩/03/2024 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે.
મીત્રો, General Studies(GS)નાં 01 to 100 Question જ ધ્યાને લેવા.ત્રણેય પરીક્ષામાં ૧ થી ૧૦૦ પ્રશ્નો અપવાદ છે.
Comments (0)