નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
ગુજરાત પોલીસ ભરતી વિભાગ( Gujarat Police Recruitment Department ) દ્વારા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવશે. અહીં તમે કોન્સ્ટેબલના જૂના પેપરને PDF ફોર્મેટમાં Answer Key સાથે ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો, અહીં અમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2022 ની તૈયારી કરી રહેલા લખો વિદ્યાર્થી માટે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના જુના પ્રશ્ન પત્રો (PDF) અપલોડ કર્યા છે. તમે અહીં થી સરળ રીતે ડાઉનલોડ કરી શકશો.
Comments (0)