GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
જાહેરાત ક્રમાંક: 11/202223 – Chief Officer, Class–3 in the Gujarat State Municipal Chief Officer’s Service ની તા.18-12-2022 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key અને ત્યાર બાદ મંડળ દ્વારા જરુરી સુધારા સાથે Final Answer Key પણ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે.
Comments (0)