જાહેરાત ક્રમાંક: Advt no: 4/202122, Accounts Officer ની તા. 05/11/2021 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key અને ત્યારબાદ સુધારા સાથેની Final Answer Key જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર-કી માં આવેલ સુધારા- વધારા અને રદ્દ થયેલ પ્રશ્નો જોઈ શકશે.
Comments (0)