GPSC દ્વારા Interview Programme જાહેર (19/04/2025)
Last Updated :19, Apr 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) 24 મી એપ્રિલ 2022 ના રોજ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા લેવાય ગય છે. અગાઉ, GSSSB એ 13મી ફેબ્રુઆરી 2022 ના રોજ 3,901 ખાલી જગ્યાઓ માટે પરીક્ષા લેવાનું આયોજન કર્યું હતું પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી . હવે, તે લેખિત પરીક્ષા 24મી એપ્રિલ 2022ના રોજ લેવામાં આવી. જે પરીક્ષા 24 એપ્રિલ ના રોજ લેવાય છે તેમનું પેપેર અને જવાબ વાહી આપવામાં આવી છે.
તમારી OMR Sheet અહી થી ડાઉનલોડ કરો
Organizer | GSSSB |
Examination | Bin Sacivalaya Clerk and Office Assistant Exam 2022 |
Advertisement No. | GSSSB/201819/150 |
State | Gujarat |
Number of Posts | 3901 Posts |
GSSSB Bin Sacivalaya Clerk Exam Date 2022 | 24th April 2022 |
Gujarat Bin Sacivalaya Clerk Call Letter 2022 | Available – Download Here |
Download Paper | Download Paper Now |
Official Website of GSSSB | gsssb.gujarat.gov.in |
Comments (0)