GSSSB Horticulture Assistant : Exam Date Change (Advt No. 234/2024-'25)
Last Updated :21, Jun 2025
▪️ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫.૦૬.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
▪️ ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
▪️ ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા / રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
▪️ તા.૨૩/૦૬/૨૦૨૫ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
-----------------------------------------------------------------
-----------------------------------------------------------------
-----------------------------------------------------------------
Comments (0)