GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત ક્રમાંક : GPRB/202324/1. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કંડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર હતી. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ), બિન હથિયારી પોલીસ સબ ઇન્ટપેકટર (મહિલા), બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ), બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(મહિલા), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ), જેલ સિપોઇ (પુરૂષ), જેલ સિપોઇ (મહિલા) વગેરેનો સમાવેશ કરવામાં આવેલ હતો હાલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં કુલ ૧૪૩૬૫ જેટલીઓ અરજીઓ રદ્દ કરવામાં આવેલ હતી તેનું લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
Comments (0)