"વર્ક આસીસ્ટન્ટ" ની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત

Updated : 27, Sep 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળની જાહેરાત ક્રમાંક:૨૦૯/૨૦૨૨૨૩ અન્વયે માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ વર્તુળો અને કચેરી હસ્તકની વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓની પસંદગી/પ્રતિક્ષા યાદી પરના ઉમેદવારો પૈકી વિવિધ કારણોસર ખાલી પડેલ જગ્યાઓ સામે મંડળ દ્વારા પ્રતિક્ષાયાદી પૈકીના કેટેગરીવાઇઝ ઉપલબ્ધ ઉમેદવારોની નિમણૂંક માટેના ભલામણ પત્રો સંબંધિત ખાતાના વડાને મોકલી આપવામાં આવેલ છે તેવા ઉમેદવારોની યાદી અને તેઓને ફાળવવામાં આવેલ કચેરીની યાદી નીચે મુજબ છે.

Work Assistant Waiting List : Click Here

--------------------------------------

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

--------------------------------------

 

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up