GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
જા.ક્ર. ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર, વર્ગ-૩ ના ઉમેદવારો માટે અગત્યની જાહેરાત
મંડળની જા.ક્ર. ૨૧૬/૨૦૨૩૨૪ - સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની તા.૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Response Test) માં ઉમેદવારોએ મેળવેલ ગુણનાં મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરિક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે. મંડળ દ્વારા ઉકત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને તે સંબંધેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે.
અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની સ્પધાગત્મક લેખિત કસોટીના બેઠક ક્રમાનુસાર ની યાદી જોવા માટે નીચે ક્લીક કરો.
Comments (0)