Juniortest Time-Table | ટાઈમ ટેબલ
Last Updated :01, Dec 2025
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૨૬/૨૦૨૩૨૪, (૧) સંશોધન મદદનીશ, વર્ગ-૩, (૨) આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગોની MCQ-CBRT (Computer Based Recruitment Test) પદ્વતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. સદર સંવર્ગની પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ નીચે આપેલ લીંક પર ક્લીક કરી જોઈ શકશો.
Comments (0)