નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
જા.ક્ર.૩૨૬/૨૦૨૫૨૬- સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ, વર્ગ-૩ના ઉમેદવારો માટે અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મંડળની વેબસાઇટ પર તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતથી મંડળની જા.ક્ર.૩૨૬/૨૦૨૫૨૬- સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પદ્ધતિથી પરીક્ષાનું તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવેલ હતું.
મંડળ દ્વારા વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અન્વયે જા.ક્ર.૩૨૬/૨૦૨૫૨૬- સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ, વર્ગ-૩ની તા.૨૫/૧૧/૨૦૨૫ના રોજ લેવાનાર પરીક્ષા હવે તા.૧૫/૧૨/૨૦૨૫(સોમવાર)ના રોજ લેવાનું નક્કી કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
----------------------------------------
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
----------------------------------------
Comments (0)