સાયન્ટીફિક આસીસ્ટન્ટ (ભૌતિક જુથ) ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી

Updated : 26, Sep 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

▪️ મંડળની જા.ક્ર.૨૪૬/૨૦૨૪૨૫ – સાયન્ટીફિક આસીસ્ટન્ટ (ભૌતિક જુથ), વર્ગ-૩ સંવર્ગની તા.૦૮/૦૬/૨૦૨૫ ના રોજ એક શીફ્ટમાં યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) માં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરિક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી તા. ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

▪️ ઉકત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ, મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની ઉમેદવારોની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સુચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે.

▪️ સાયન્ટીફિક આસીસ્ટન્ટ (ભૌતિક જુથ) પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ જોવા માટે : અહીં ક્લીક કરો

------------------------------------

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up