નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાના પેપર - ૩ , General Studies નાં વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલી તલાટી, વર્ગ-૩ સંવર્ગની કુલ-૨૩૮૯ જગ્યાઓ માટેની પ્રિલિમ પરીક્ષા તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ. આ જાહેરાતની મુખ્ય પરીક્ષા સંભવત: તા.૧૪/૧૦/૨૦૨૫ થી યોજવાનું આયોજન છે. જેમાં પેપર-૧ ગુજરાતી અને પેપર-૨ અંગ્રેજી વિષયનો અભ્યાસક્રમ અગાઉ જાહેર કરેલ હતો. પેપર-૩ અંગે મુદ્દાવાર અભ્યાસક્રમ નિયત કરેલ પરંતુ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવાનો રહેતો હતો. જે અન્વયે પેપર-3, General Studies ના મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
--------------------------
-------------------------------------
Comments (0)