Revenue Talati : Weekly Test Series : Week - 01
Last Updated :03, Aug 2025
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૭૨/૨૦૨૪૨૫, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/અધિક્ષક", વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર", વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા તા.૨૯/૦૭/૨૦૨૫ના રોજ CBRT-Computer based response Test પદ્ધતિથી યોજવામાં આવેલ હતી. આ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામા આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રીસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.
1. પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની /Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા/સૂચન દરમ્યાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે.
2. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા.૩૧/૦૭/૨૦૨૫ થી તા.૦૯/૦૮/૨૦૨૫ (૨૩:૫૫ કલાક) સુધી કરી શકાશે.
3. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધા હોય તો ઓનલાઇન કરવા ફરજીયાત છે. અન્ય કોઈ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાાં આવશે નહીં.
4. CBRT માાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
5. ઉમેદવાર એક કરતાાં વધુ પ્રશ્નો માટે વાંધા/સૂચન રજૂ કરી શક્શે.
6. ઉમેદવારે પોતાની Provisional Answer Key cum Response Sheetમાં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા/સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.
---------------------------------------------
Comments (0)