GSSSB Provisional Answer Key cum Response Sheet

Updated : 12, Aug 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતોની તા.૦૮/૦૮/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે.

------------------------------------------------------------------

Provisional Answer Key cum Response Sheet

:: જગ્યાનું નામ ::

▪️ સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ : અહીં ક્લીક કરો

------------------------------------------

▪️ બાગાયત નિરીક્ષક : અહીં ક્લીક કરો

------------------------------------------

▪️ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : અહીં ક્લીક કરો

------------------------------------------

▪️ સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ : અહીં ક્લીક કરો

------------------------------------------

▪️ અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) : અહીં ક્લીક કરો

------------------------------------------

👉 GSSSB Official Notification : Click Here

👉 GSSSB Official Website : Click Here

------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up