Juniortest Time-Table | ટાઈમ ટેબલ
Last Updated :01, Dec 2025
મંડળની જા.ક્ર.૨૨૧/૨૦૨૩૨૪- ગ્રાફિક ડિઝાઇનર, વર્ગ-૩ અને જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગની અનુક્રમે તા. ૩૦/૦૩/૨૦૨૪ અને તા.૧૦/૦૩/૨૦૨૪ નાં રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) માં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના MCQ-CBRT પરિક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
ઉકત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ, સ્પર્ધાત્મક લેખિત કસોટીના બેઠક ક્રમાનુસારની ઉમેદવારોની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સુચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે.
Comments (0)